શું એસીડીટી હેરાન કરે છે, અપનાવો આ નુસખો


By Jagran Gujarati23, Jan 2023 01:04 PMgujaratijagran.com

એસીડીટી થાય તો જીરાને શેકીને તેનું સેવન કરવું જોઈએ.જીરાનો ઉપયોગ

એસીડીટી થાય તો કેળા ખાવા જોઈએ, રાહત મળે છે.કેળા ખાવા

એસીડીટીની સમસ્યા હોય તો તુલસીના પાનને ઉકાળીને પીવા જોઈએ.તુલસીના પાન

વરીયાળી અને સાકરનું સેવન કરવાથી લાભ મળે છે.વરીયાળી અને સાકર

આંબળાનું શરબત એસીડીટીમાં રાહત આપે છે.આંબળાનું શરબત

નારિયેળ પાણીનું સેવન એસીડીટીમાં રાહત આપે છે.નારિયેળ પાણી

અજમો અને સંચળનું સેવનથી એસીડીટી દૂર થાય છે.અજમો અને સંચળ

એસીડીટી થાય તો લીંબુ પાણીનું સેવન કરવાથી લાભ થાય છે.લીંબુ પાણીનું સેવન

કાળી કિશમિશને પાણીમાં પલાળીને ખાવાથી એસીડીટી દૂર થાય છે.કાળી કિશમિશ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

બરફથી ઢંકાયેલા આ 5 હિલ સ્ટેશન ફરવા માટે છે બેસ્ટ