ઘરમાં શિવલિંગ રાખતા હોય તો આ ભૂલ ક્યારેય ન કરશો


By Nileshkumar Zinzuwadiya21, Nov 2024 11:39 PMgujaratijagran.com

જલાભિષેક

જો કોઈ કારણથી શિવલિંગનું જળાભિષેક કરી શકતા નથી તો ઘરમાં શિવલિંગ સ્થાપિત કરશો નહીં.

અશુભ પરિણામ

માન્યતા પ્રમાણે શિવલિંગની દરરોજ પૂજા ન કરવાના સંજોગોમાં શિવજીની નારાજગી સહન કરવી પડી શકે છે. અને અશુભ પરિણામ મળી શકે છે.

શિવલિંગની લંબાઈ

ઘરમાં સ્થાપિત કરવામાં આવતા શિવલિંગની લંબાઈ તમારા અંગૂઠાથી વધારે મોટું ન હોવું જોઈએ

દિશા

ઘર પર શિવલિંગ પર દક્ષિણ દિશા અથવા પૂર્વ દિશા તરફ મોં રાખી જળાભિષેક ન કરવો. હંમેશા ઉત્તર તરફ મોં રાખીને જ જળ ચડાવવું શુભ માનવામાં આવે છે.

તુલસીનું વારંવાર સૂકાઈ જવું તે શુભ છે કે અશુભ તે જાણો