તુલસીનું વારંવાર સૂકાઈ જવું તે શુભ છે કે અશુભ તે જાણો


By Nileshkumar Zinzuwadiya20, Nov 2024 03:59 PMgujaratijagran.com

શુભ સંકેત નથી

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં તુલસીનો છોડ સુકાવવો તે બિલકુલ શુભ માનવામાં આવતુ નથી

આર્થિક નુકસાન

જો તુલસીનો છોડ સમૃદ્ધિનું પ્રતિક છે તો સૂકા તુલસી આર્થિક નુકસાનનું કારણ માનવામાં આવે છે.

કારણ વગર સૂકાય

ઠંડીની મોસમમાં ઘણી વખત તુલસીનો છોડ સુકાવા લાગે છે. પણ કોઈ કારણ વગર આમ થાય છે તો આર્થિક નુકસાનના સંકેત છે.

પિતૃદોષ

એવી માન્યતા છે કે ઘણી વખત પિતૃદોષને લીધે તુલસીનો છોડ સુકાવા લાગે છે.

બુધ ગ્રહ નબળો

તુલસીનો છોડ ક્યારેય છત પર રાખવો જોઈએ નહીં. તુલસીને છત પર રાખવાથી બુધ ગ્રહની સ્થિતિ નબળી પડે છે.

છત પર ક્યારેય ન રાખશો

તુલસીને ક્યારેય છત પર રાખવા જોઈએ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે બુધને વ્યાપાર અને ધનના ગ્રહનો પ્રતિક માનવામાં આવે છે.

વિસર્જીત

જો તુલસીનો છોડ સૂકાઈ જાય છે તો આ છોડને મૂળ સહિત ઉખાડીને પવિત્ર નદી, તળાવ અથવા જળાશયોમાં વિસર્જીત કરવા જોઈએ.

સ્વપ્નમાં ઘુવડને ઉડતું જોવાનો અર્થ શું છે ?