સવારે એડીમાં દુખાવો થાય તો અપનાવો આ ઉપાય


By Kisankumar Sureshkumar Prajapati08, Jul 2023 04:17 PMgujaratijagran.com

એડીમાં દુખાવો

ઘણાં લોકોને એડીમાં સવારે ઉઠ્યા પછી દુખાવો થાય છે. ત્યારે અમે તમને એડીનો દુખાવો દૂર કરવાના ઉપાય જણાવીએ.

ઘરેલૂ ઉપચાર

એડીમાં થતાં દુખાવાને ઓછો કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપચાર કરી શકાય છે.

બરફથી માલિશ

જો તમને એડીમાં સવારે દુખાવો થાય તો બરફથી માલિશ કરવી જોઈએ. લગભગ 15 મિનિટ સુધી માલિશ કરવાખી દુખાામાંથી રાહત મળી શકે છે.

સરસિયાનું તેલ

દુખાવા થતો હોય ત્યાં માલિશ કરવાથી રાહત મળે છે. આ માટે સવારે ઉઠીને સરસિયાના તેલથી મસાજ કરી શકાય છે.

સ્ટ્રેચિંગ કરવું

એડીમાં દુખાવો થતો હોય તો સવારે ઉઠીને સ્ટ્રેચિંગ કરવું જોઈએ. સ્ટ્રેચ કરતી વખતે આગળની તરફ ઝૂકીને રહેવું જોઈએ.

હેલ્થી ડાઈટ લેવું

અડીમાં દુખાવો કેલ્શિયમની ઉણપને લીધે થઆય છે. આ ઉણપ દૂર કરવા તમારે ડાયટમાં દહીં, પનીર અને સોયાબીને સામેલ કરવા જોઈએ.

ઉષ્ટ્રાસન કરવું

ઉષ્ટ્રાસન કરવાથી તમારે ઢીંચણના સપોર્ટથી બેસવું. તે પછી તેના પર ઊભા થઈને બંને હાથથી એડીઓને અડવાનો પ્રયત્ન કરવો.

બાલાસન

બાલાસન કરવાથી એડીમાં સોજો ઓછો થાય છે. દરરોજ બાલાસન કરવાથી દુખામાં રાહત મળી શકે છે.

આ 6 સસ્તી વસ્તુઓ તમારા હાડકાને મજબૂત કરશે