શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે હાડકાઓમાં દુખાવો થતો હોય છે. આવો જાણીએ આ ખામીને દૂર કરવા માટે આહારમાં ક્યો ખોરાક લેવો જાઈએ.
હાડકા મજબૂત કરવા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી હોય છે. એક સામન્ય પુખ્ત વ્યક્તિ પાસે 700 મિલિગ્રામ કેલ્શિયમ હોવું જોઈએ.
પાલકમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, તેને રોજ ખાવાથી શરીરમાં કેલ્શિયમની સાથે વિટામિન-એ અને આયરનની ઉણપ પણ દૂર થાય છે.
અખરોટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાને મજબૂત કરી શકે છે. તે શરીરને સારૂ પોષણ પણ મળે છે.
નારંગીમાં વિટામિન સી અને કેલ્શિયમ હોય છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવા કરવા માટે નારંગી એક સારો વિકલ્પ બની શકે છે.
બદામમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય છે શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવા માટે બદામનું સેવન કરી શકાય છે.
આંબળામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવાની સાથે તે રાગપ્રતિકારક શક્તિમાં પણ વધારે છે.
સાયાબીનમાં કેલ્શિયમ અને આયરન હોય છે. તે શરીરના હાડકાને મજબૂત કરવામાં મદદગાર થઈ શકે છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત સમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.