RDમાં તમારે દર મહિને એક નિયત રકમનું રોકાણ કરવાનું રહેતુ હોય છે, જે પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે.
RDમાં તમારે દર મહિને એક નિયત રકમનું રોકાણ કરવાનું રહેતુ હોય છે, જે પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે.
પોસ્ટ ઓફિસમાં RD સ્કીમ 5 વર્ષ એટલે કે 60 મહિનામાં પાકે છે.ત્યારબાદ 5 વર્ષ માટે એક્સટેન્ડ કરી શકાય છે.
પોસ્ટ ઓફિસની RDમાં દર મહિને રૂપિયા 5 હજાર જમા કરવાથી મેચ્યોરિટી પર કૂલ રૂપિયા 3,56,830 મળશે.