મમ્મીની જૂની સાડીમાંથી બનાવો આ ટ્રેન્ડી ડ્રેસ


By Smith Taral03, May 2024 12:50 PMgujaratijagran.com

ફ્લોરલ લહેંગા

ફ્લોરલ સાડીનો ઉપયોગ કરીને લાઈટ વેઈટ લહેંગો બનાવી શકો છો. આ સાથે મેચિંગ ફેબ્રિકનો દુપટ્ટો અને બ્લાઉઝ પણ બનાવી સુંદર સેટ તૈયાર કરી શકાય છે

ઝરી વર્ક ડ્રેસ

ઝરી વર્કની સાડીઓ મહિલાઓ વધારે પહેરવાનું પસંદ નથી કરતી પરંતુ તેમના કલેક્શનમાં જરુરથી હોય છે આવી સાડીની મદદથી માધુરી દીક્ષીત પહેરેરલો આવો સ્ટાઇલિશ ડ્રેસ બનાવી શકો છો.

સિમ્પલ લહેંગા

લાઈ઼ટ વેઈટ સાડીમાંથી આવા સિમ્પલ લહેંગા બનાવી શકાય છે. તેને વધુ ફેશનેબલ બનાવવા માટે દુપટ્ટાને બદલે હાફ સ્લીવ જેકેટ પસંદ કરો

બનારસી લહેંગા

સિલ્કની સાડીમાંથી બનેલા લહેંગા તમને કોઈપણ પ્રસંગમાં યુનીક લુક આપશે. આમાં તમે હેવી જ્વેલરી નહી પહેરો તો પણ ચાલશે.

શીમરી ડ્રેસ

શીમરી ડ્રેસ સાડીમાંથી આ પ્રકારના પાર્ટી વેર ડ્રેસ પણ ડીઝાઈન કરી શકાય છે

શીમરી ડ્રેસ

શીમરી ડ્રેસ સાડીમાંથી આ પ્રકારના પાર્ટી વેર ડ્રેસ પણ ડીઝાઈન કરી શકાય છે

કો-ઓર્ડ સેટ

ફુલ વર્ક વાળી સાડી સાથે આવા કો-ઓર્ડ સેટ બનાવી શકાય છે. આની ઉપર તમે બ્રાલેટ બ્લાઉઝ સાથે પેર અપ કરીને ક્લાસી લુક બનાવી શકો છો

લાલ ડ્રેસ

લગ્ન સમયે મોટે ભાગે સ્ત્રીઓ લાલ રંગની સાડીઓ પહેરવાનું પસંદ કરતી હોય છે. તમે પણ અભિનેત્રીની જેમ સ્ટાઇલિશ અને ફુલ-સર્કલ ડ્રેસ બનાવી શકો છો.

જો તમને મીઠી વસ્તુઓ ખૂબ પસંદ હોય તો આ 6 વસ્તુઓ છે બેસ્ટ ઓપ્શન