હ્યુન્ડાઈ મોટર્સ ખરીદશે જનરલ મોટર્સનો તાલેગાંવ પ્લાન્ટ, 10 લાખ કાર બનાવશે


By Nileshkumar Zinzuwadiya16, Aug 2023 04:30 PMgujaratijagran.com

હ્યુન્ડાઈ મોટર્સ

ભારતની બીજા ક્રમમાં સૌથી વધારે વેચાણ ધરાવતી દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડાઈ મોટરે બુધવારે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના તાલેગાંવમાં બનેલા જનરલ મોટર્સનો પ્લાન્ટ ખરીદવા જઈ રહી છે.

દસ લાખ યુનિટ

તમિલનાડુમાં ચન્નઈ શહેરની બહાર પોતાના શ્રી પેરંબુદૂર ફેસિલિટી તથા હવે તાલેગાંવ પ્લાન્ટના માધ્યમથી હ્યુન્ડાઈનો લક્ષ્યાંક પોતાનું કુલ ઉત્પાદન પ્રત્યેક વર્ષ દસ લાખ યુનિટ સુધી વધારવાનું છે.

ભારતમાં 552,511 વાહનનું વેચાણ કર્યું

કંપનીએ ગયા વર્ષે ભારતમાં 552,511 વાહનનું વેચાણ કર્યું હતું. જનરલ મોટર્સ ઈન્ડિયાના તાલેગાંવ કારખાનામાં રહેલી ઉત્પાદન ક્ષમતા 1.3 લાખ યુનિટ છે.

7.5 લાખ ટન

આ વર્ષના પ્રથમ છ મહિનામાં પોતાની ઉત્પાદન ક્ષમતા 7.5 લાખ ટન યુનિટથી વધારી 8.2 લાખ યુનિટ કરી લીધુ છે. તાલેગાંવ પ્લાન્ટની ક્ષમતા વૃદ્ધિ HMIL માટે પ્રતિ વર્ષ આશરે 10 લાખ યુનિટ ઉત્પાદન લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.

ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં ભારે ઘટાડો થયો