ત્વચા પર આદુંનો રસ લગાવવાથી દૂર થાય છે આ સમસ્યા


By hariom sharma14, Mar 2023 07:14 PMgujaratijagran.com

આદુંના પોષકતત્ત્વો

- એન્ટિઓક્સિડેન્ટ્સ - વિટામિન સી - ફોસ્ફોરસ - કેલ્શિયમ - પોટેશિયમ

ત્વાચાનો ગ્લો વધારે છે

આદુ્ંનો રસ લગાવવાથી ત્વચા પર પ્રાકૃતિક રૂપથી ગ્લો આવે છે. આમાં જિંજેરોલની સાથે એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે ફ્રી રેડિલ્સથી છુટકારો અપાવીને ત્વચાની સુંદરતા વધારે છે.

એન્ટિ એજિંગ

આદુંમાં રહેલા પોષકતત્ત્વ સ્કિનમાં કોલેજનને વધારીને એજિંગની પ્રક્રિયાને ઓછી કરે છે, જેનાથી તમારી ઉંમર વધુ હોવા છતાં ઓછી ઉંમરના લાગો છો.

સ્કિનને ટોન કરે છે

જો તમે સ્કિન ટેનિંગથી પરેશાન છો તો ત્વચા પર આદુંના રસનો ઉપયોગ કરી શકો છો. આમા ટેનિંગ ગુણ રહેલા હોય છે, જે ત્વચાને ટોન કરવામાં મદદ કરે છે.

ડાઘા દૂર કરે છે

ત્વચા પરના ડાઘાથી દૂર કરવા માટે આદુંના રસનો ઉપયોગ કરી શકો છો. ફેસ પર જે જગ્યાએ ડાઘા હોય તે ભાગ ઉપર આદુંનો રસ લગાવાથી ઘણી રાહત મળે છે.

ત્વચા પરના સોજા ઓછા કરે છે

ત્વચાના કોઇ પણ ભાગમાં સોજા હોય તો તેના ઉપર આદુંના રસનો ઉપયોગ કરી શકો છો. સોજાવાળી જગ્યા ઉપર રસ લગાવાથી સોજા અને દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

દૂધમાં અજમો મિક્સ કરીને પીવાના ફાયદા