મેગી પેનકેક રેસીપી


By Vanraj Dabhi21, Dec 2023 02:42 PMgujaratijagran.com

સામગ્રી

1 પેકેટ મેગી, 1 ડુંગળી, 1 ગાજર, 1/2 વાડકી સ્વીટ કોર્ન, 1/2 વાટકી વટાણા, 1 કેપ્સિકમ, 5-6 ચમચી ચણાનો લોટ, 5-6 ચમચી તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક પેનમાં 2 કપ પાણી ગરમ કરો. પાણી ગરમ થાય પછી તેમાં મેગી મસાલો નાખીને તમામ શાકભાજીને મિક્સ કરો અને મેગીને સારી રીતે પકાવો.

સ્ટેપ- 2

મેગીમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરીને બેટર તૈયાર કરો.

સ્ટેપ- 3

હવે એક પેન ગરમ કરો અને તેના પર તેલ લગાવો. હવે તેના પર મેગીનું બેટર ફેલાવો.

સ્ટેપ- 4

હવે પેનકેકને બંને બાજુથી શેકો. તેને 1 મિનિટ માટે પકાવો જેથી તે સારી રીતે સેટ થઈ જાય અને ફેરવતી વખતે તૂટી ન જાય.

સર્વ કરો

તૈયાર છે તમારી પેનકેક, તમે તેને ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

ઘરે ટ્રાય કરો

આ રીતે તમે પણ ઘરે મેગી પેનકેક બનાવીને આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મટર પુલાવ રેસીપી : આ રીતે ઘરે જ બનાવો ડિલિશિયસ વેજ મટર પુલાવ