શિયાળામાં બ્લેન્કેટની સફાઈ ખૂબ જ જરૂરી છે. તેથી આજે અમે તમને ઘરે ધાબળા સાફ કરવાની ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.
ધાબળાના ડાઘવાળા ભાગ પર બેકિંગ સોડા છાંટો અને પછી સામાન્ય ડિટર્જન્ટથી સાફ કરો.
ધાબળા અથવા રજાઇમાંથી ગંદકી દૂર કરવા તેને તળકામાં રાખો, દિવસભર તેજસ્વી સૂર્યપ્રકાશમાં ધાબળાને રાખવાથી તેમાંથી દૂરગંદ કૂર થાય છે.
લિક્વિડ, સાબુ અને ડીટરજન્ટની મદદથી હળવા ધાબળા અથવા રજાઇ સાફ કરો.
શિયાળાની ઋતુમાં જાડા ધાબળા 4-5 દિવસ પહેલા સુકાતા નથી તેથી ધાબળાને ધોયા પછી તેને તડકામાં સારી રીતે સૂકવી દો.
ધાબળો અથવા રજાઇ સાફ કરતા પહેલા ફેબ્રિક ફ્રેશનર અથવા ફેબ્રિક સેનિટાઇઝરનો ઉપયોગ ચોક્કસ કરો.
ટિપ્સ ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.