વિટામિન ઈની કેપ્સુલ લગાવો, નહીં ખરે એક પણ વાળ


By Hariom Sharma29, Nov 2023 12:47 PMgujaratijagran.com

વિટામિન ઈની કેપ્સુલ

વિટામિન ઈની કેપ્સુલ બધી રીતે શરીરની સુંદરતા વધારવાનુ કામ કરે છે. તે ચામડી અને શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ચલો વિટામિન ઈની કેપ્સુલને લગાવાની રીત અને તેના ફાયદાઓ વિશે જાણીએ.

કેમ ફાયદાકારક?

વિટામિન ઈની કેપ્સુલનુ તેલ લગાવવાથી માથાના ભાગનુ બ્લડ સર્કુલેશન સુધરે છે. સાથે સાથે તે વાળને નુકસાન પણ થવાથી રોકે છે. તે આલ્ફા ટોકોફેરોલ જેવા ગુણોથી ભરપૂર હોય છે.

મધ

મધ એંટી સોપ્ટિક અને મોઈશ્ચરાઈજિંગ ગુણોથી ભરપૂર હોય છે. અળધા વાટકો દહીં લઈને તેમા 2 ચમચી મધ ઉમેરો. તેમા એક વિટામિન ઈની કેપ્સુલનુ તેલ નાખી તે મિશ્રણને વાળમા લગાવો. તેને 15 મિનિટ રાખીને પછી વાળને ધોઈ નાખો.

એલોવેરા જેલ

એલોવેરા જેલ એક વિટામિન ઈની કેપ્સુલનુ તેલ નાખી તેને વાળમા લગાવો. તેનાથી તમને વાળમા થતા ખોળાને દૂર કરવામા મદદ મળે છે.

You may also like

સિલ્કી અને સાઈનિંગ વાળ માટે આ રીતે ઘરે જ હેર જેલ બનાવો

શિયાળામાં હેર કેર માટે આ ઘરગથ્થું ઉપાય અજમાવો

નાળિયેરનુ તેલ

વાળને ભરપૂર પોષણ આપવા માટે અને કોમળ બનાવવા માટે નાળિયેક તેલનો ઉપયોગ કરી શકાય છે. તમે વિટામિન ઈની કેપ્સુલના તેલને નાળિયેરના તેલમા ઉમેરીને વાળમા લગાવી શકો છો.

મેથી

પ્રોટીનથી ભરપૂર મેથીના પેસ્ટમા વિટામિન ઈની કેપ્સુલના તેલને ઉમેરીને વાળમા લગાવી શકો છો. તેનાથી વાળને પોષણ મળે છે અને મજબૂત બને છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા ખાઓ આ 4 ચટણીઓ, સ્વાદની સાથે વધશે તાકાત