ઠંડીમા ખાઓ આ 4 ચટણીઓ, સ્વાદની સાથે વધશે તાકાત


By Hariom Sharma29, Nov 2023 12:02 PMgujaratijagran.com

ચટણી

જો ખાવાની સાથે ચટણી હોય તો ખાવાની મજા બે ગણી વધી જતી હોય છે. એવામા ખુદને ફિટ રાખવાની સાથે કંઈખ સ્વાદિષ્ટ ખાવા માંગો છો તો તમે ભોજનમા કેટલીક ચટણીઓને સામેલ કરી શકો છો.

ગોળની ચટણી

ઠંડીમા ગોળની ચટણીનુ સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગોળમા રહેલુ ફોસ્ફરસ ફેફસામા જામેલી ગંદગીને દૂર કરે છે. આ ઉપરાંત તે ખાવામા શુગરના લેવલને ઓછુ રાખે છે.

કેવી રીતે બનાવો?

આંબલીને એક કલાક સુધી પાણીમા પલાળીને રાખો. પછી કઢાઈને ગરમ કરીને તેમા આંબલી અને ગોળ નાખો. આ બન્ને મિશ્રણને ધીમી આંચે 2 મિનિટ સુધી ચરવા દો.

આંબળાની ચટણી

આંબળામા વિટામિન સીની માત્રા ખૂબ જ હોય છે. આંબળાનુ સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે ચામડી પણ સારી રહે છે. આંબળાની ચટણી ખવાથી આંખોનુ તેજ પણ વધે છે.

You may also like

ખાલી પેટ પલાળેલા ચણા ખાવાથી થશે ચમત્કારિક ફાયદા

શિયાળામાં બાળકોને જરૂર ખવડાવો આ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ્સ

કરમદાની ચટણી

ઠંડીમા કરમદાની ચટણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કરમદાની ચટણી શરીરમા તાકાતની સાથે બ્લડ સર્કુલેશન પણ સુધારે છે.

જામફળની ચટણી

ઠંડીમા જામફળ ખાવાથી તો ફાયદો થાય છે પરંતુ તેની ચટણી પણ એટલી જ ગુણકારી છે. જણાવી દઈએ કે જામફળ શરીરમા કબજિયાત તથા હાર્ટ સંબધિત સમસ્યાઓમા લાભદાયી છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ખાલી પેટ પલાળેલા ચણા ખાવાથી થશે ચમત્કારિક ફાયદા