વિટામિન E કેપ્સૂલ ઘટાડશે આંખોની કચરલીઓ


By Hariom Sharma26, Sep 2023 10:00 AMgujaratijagran.com

ઉંમર વધવાની સાથે આંખોની આજુ-બાજુ કરચલીઓ થવા લાગે છે. આ સ્ટોરીમાં જાણીએ આંખોની કરચલીઓ દૂર કરવા માટે વિટામિન E કેપ્સૂલ કેવી રીતે કામ લાગે છે.

કરલીઓ કેવી રીતે ઘટાડે છે વિટામિન E કેપ્સૂલ?

વિટામિન E એન્ટિ એજિંગ ગુણોથી ભરપૂ હોય છે. આ ગુણ આંકોની આસપાસની કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. આ ત્વચામાં મેલેનિન ઉત્પાદનનો વધારો કરે છે. આને લગાવવાથી હાઇપરપિગ્મેન્ટેશન ઘટે છે.

ડાયરેક્ટ લગાવો

વિટામિન E કેપ્સૂલને આંખોની કરલચીઓ દૂર કરવા માટે ડાયરેક્ટ લગાવી શકો છો. 2 કેપ્સૂલ લઇને તેને વચ્ચેથી કાપી લો. આ તેલને આંખોની નીચે રૂની મદદતી લગાવો. 5થી 10 મિનિટ પછી ચહેરા ધોઇ લો.

કોકોનટ ઓઇલ

વિટામિન E કેપ્સૂલ કોકોનટ ઓઇલમાં મિક્સ કરીને લગાવવાથી ત્વચાને યંગ બનાવી રાખવામાં મદદ મળે છે. સાથે કરચલીઓ પણ દૂર થાય છે. આમાં એન્ટિ એજિંગ ગુણ હોય છે.

એલોવેરા જેલ સાથે

તમે વિટામિન E કેપ્સૂલને એલોવેરા જેલ સાથએ મિક્સ કરીને આકા ચહેરા પર લગાવી શકો છો. આનાથી 15થી 20 મિનિટ લગાવી રાખ્યા પછી નવશેકા પાણીથી ચહેરો વોશ કરો.

બદામ તેલ

બદામ તેલમાં વિટામિન E કેપ્સૂલ મિક્સ કરીને લગાવાથી આંખોની કરચલીઓ ઘટાડી શકાય છે. આમાં રહેલું માઇક્રો ન્યૂટ્રિન્ટ્સ સ્કિનને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે.

ગ્લિસરીન

વિટામિન E કેપ્સૂલમાં 2 ચમચી ગુલાબ જળ અને 1 ચમચી ગ્લિસરીન મિક્સ કરીને પેસ્ટ બનાવો. આને આંખોની નીચે લગાવો. 5 મિનિટ લગાવી રાખ્યા પછી ભીના રૂથી સાફ કરી લો.

પાચનની સમસ્યા છે તો ચોક્કસ ખાઓ વરિયાળી, જાણો તેના ફાયદા