ચહેરા પરની કરચલીઓ દૂર કરવા શિલાજીતનો આ રીતે ઉપયોગ કરો


By Smith Taral03, Aug 2024 02:19 PMgujaratijagran.com

શિલાજીત હિમાલયના પર્વતોમાંથી મળી આવતું એક ઔષધી છે. આયુર્વેદ પ્રમાણે વર્ષોથી શિલાજીતનો ઉપયોગ દવાની રીતે કરવામાં આવ્યો છે. ખરેખર શિલાજીતમાં એન્ટી એજીંગ પ્રોપર્ટીઝ જોવા મળે છે જે ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ તેનો ઉપયોગમાં લેવાની રીત વિશે

શું છે શિલાજીત

શિલાજીત હિમાલયના પહાડોના પથ્થરોમાંથી મળી આવતો ઔષધીય પદાર્થ છે જેનો પ્રાચીન સમયથી ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. આ તેના સ્ટોન્થ એન્ટી એજીંગ ગુણોના લીધે જાણીતો છે

ચહેરા પર લગાવો

શિલાજીતને નારીયેળ અથલા બદામના તેલમાં મીક્સ કરીને રોજ ચહેરા પર લગાવો, આનાથી ચહેરા પરની કરચલીઓ દુર થશે.

એન્ટીઓક્સીડન્ટ પ્રોર્પર્ટીસ

આમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ ગુણો ફ્રી રેડીકલ સામે લડવામાં મદદ કરે છે અને ત્વચાને યુવાન અને ચમકદાર બનાવે છે.

કોલેજન

શિલાજીતને રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાથી તે કોલેજન વધારે છે, જે ત્વાચાની ઈલાસ્ટીસીટી જાળવી રાખી કરચલીઓ આવતા રોકે છે

હાઈડ્રેશન

શીલાજીત લગાવવાથી ત્વચા લાંબા સમય સુધી હાઈડ્રેટેડ રહે છે જે ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે

મનોવિજ્ઞાન પ્રમાણે આ 8 બોડી લેનગ્વેજનો શું અર્થ છે તે જાણો