કાચું લસણ પેટની ચરબી ઘટાડવા માટે કુદરતી અને સંભવિત અસરકારક માધ્યમ આપે છે. ચાલો તેમાંથી કેટલાક ઉપાય પર એક નજર કરીએ.
લસણની કળીને વાટીને તેને હુંફાળા પાણીમાં નાખો અને આખી રાત પલાળી રાખો ત્યારબાદ સવારે તે લસણનું પાણી પીવો. સતત સેવન કરવાથી ભૂખ નિયંત્રણ અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે.
લસણની પેસ્ટ અને લીંબુનો રસ મિક્સ કરીને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. લસણના થર્મોજેનિક અને લીંબુના ડિટોક્સ ગુણધર્મોનું મિશ્રણ મેટોબોલિઝમને વેગ આપે છે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
સલાડ, સૂપ, ફ્રાઈસ અથવા મનપસંદ વાનગીઓમાં લસણની કળીને કાપીને અથવા ક્રશ કરીને ભોજનમાં કાચા લસણને સરળતાથી સામેલ કરો. લસણ થર્મોજેનેસિસ અને પાચનમાં મદદ કરે છે.