ઘર,કિચનની સાફ સફાઈ ઉપરાંત લીંબુની છાલનો ઉપયોગ ક્યાં થાય છે


By Vanraj Dabhi05, Mar 2024 02:47 PMgujaratijagran.com

લીંબુથી સાફ કરવાની રીતો

લોકો લીંબુનો રસ કાઢી લીધા પછી લીંબુની છાલને ફેંકી દે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તની મદદથી સરળ રીતે સાફ સફાઈ કરી શકો છો.

કીડીઓથી છુટકારો મેળવો

ઘરમાં કીડીઓની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો.

ડાઘ સાફ કરો

કપ પરના ડાઘ સાફ કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો.

માઈક્રોવેવને ચમકાવો

તમે માઈક્રોવેવને સાફ કરવા માટે લીંબુની છાલની મદદ પણ લઈ શકો છો.

વાસણોને પોલિશ કરો

તમે રસોડામાં રાખેલા વાસણોને લીંબુની છાલથી સરળતાથી પોલિશ કરી શકો છો.

ઘરની દૂર્ગંધ દૂર કરે

ઘરમાંથી દુર્ગંધ દૂર કરવા માટે તમે લીંબુની છાલનો પણ ઉપયોગ કરી શકો છો.

કટિંગ બોર્ડને સાફ કરો

તમે લીંબુની છાલથી પણ કટિંગ બોર્ડને સાફ કરી શકો છો.

ત્વચામાં ગ્લો લાવો

લીંબુની છાલ ત્વચા માટે શ્રેષ્ઠ બ્લીચિંગ એજન્ટ માનવામાં આવે છે.

હોમ મેઈડ કાલા જાંબુ બનાવવાની રીત