કેળાની છાલ ચમકાવશે તમારા દાંત જાણો કેવી રીતે


By Smith Taral26, Jan 2024 06:30 PMgujaratijagran.com

કેળાની છાલ ફેંકશો નહીં

શું તમે તમારા દાંતને નેચરલી સફેદ કરવા માંગો છો? જો હા તો જ્યારે પણ તમે કેળું ખાશો, ત્યારે તેની છાલ ફેંકશો નહીં, પણ તેને સાચવી રાખજો.

કેવી રીતે કરશે કામ?

જોકે આ વિષય દરેકની રાય અલગ અલગ હોય છે, ઘણા લોકો માને છે કે કેળાની છાલમાં હાજર મિનરલ્સ કંઈક અંશે દાંતને સફેદ કરવામા મદદ કરે છે.

કેવી રીતે વાપરવું?

તમે તમારા દાંતને કેવી રીતે સફેદ કરી શકો છો, ચાલો જાણીએ

કેળાની છાલ

પહેલા એક કેળાની છાલ લો.

You may also like

દૂધમા કેળા અને ઘી ખાવાથી મળે છે આ ફાયદા

પીળા દાંત સફેદ કરવા માટે આ ઘરેલું ઉપાય અજમાવો

થોડા સમય સુધી રહેવા દો

છાલમા રહેલા મિનરલ્સને તમારા દાંત પર લગભગ 15 મિનીટ સુધી રહેવા દો.

બ્રશ

હવે હળવા હાથે દરરોજની જેમ ટૂથબ્રશ ભીનુ કરી દાંત સાફ કરી લો.

2024માં મેળવો પરફેક્ટ શેપ વજન ઘટાડવાની આ ટીપ્સને ફોલો કરો