ત્વચાના સ્વાસ્થ્ય માટે એપલ સીડરનો ઉપયોગ કેવી રીતે કરવો.


By Smith Taral11, Aug 2024 01:57 PMgujaratijagran.com

એપલ સાઇડર વિનેગરનો વાળ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક માનવામા આવે છે. આ સ્કાલ્પ પરના ડાઘ અને ત્વચાના પીએચને સંતુલિત કરે છે. આવો જાણીએ એપલ સિડર વિનેગરના વધુ ફાયદા વિશે.

ટોનર

એપલ સાઇડર વિનેગરને પાણીમાં ભેળવીને કૉટન બોલની મદદથી તેને ત્વચા પર લગાવાથી ત્વચા તંદુરસ્ત રહે છે

ખીલ માસ્ક

મધ એપલ સીડર વિનેગર સરખા પ્રમાણમાં લઈને ચહેરા પર લગાવવો, 15 મિનિટ લગાવી રાખી તેને પાણીથી ધોઈ લો

વાળ ધોઈ લો

એપલ સિડર વિનેગરને પાણીમાં ભેળવી તેને પાતળું કરી વાળમાં લગાવાથી સ્કાલ્પની તંદુરસ્તી જળવાઈ રહે છે . ત્યારપછી શેમ્પૂથી વાળને વ્યવસ્થિત ધોઈ લો

એન્ટિ-એજિંગ માસ્ક

એપલ સીડર વિનેગરના બે ભાગ પાણીમાં મિક્સ કરીને કૉટનથી તેને ચહેરા પર લગાવી લો

પુરુષોને સ્ક્વોટ્સ કરવાથી મળે આ સ્વાસ્થય લાભો.