દરેક છોકરીને લાંબા અને જાડા વાળ જોઈએ છે. જો તમે પણ આવા લાંબા વાળ ઈચ્છતા હોવ તો અમે તમારી માટે એક ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છે. ચાલો જાણીએ કમર સુધી લાંબા વાળ તમે કેવી રીતે મેળવી શકો.
નાળિયેર તેલ, એલોવેરા જેલ, વિટામીન E કેપ્સ્યુલ
નારિયેળ તેલ, એલોવેરા જેલ અને વિટામિન-ઈ કેપ્સ્યુલ મિક્સ કરીને તેની એક પેસ્ટ બનાવી લો
આ પેસ્ટને તમે અઠવાડિયામાં 2-3 વખત તમારા વાળમાં લગાવી શકો છો. આના ઉપયોગથી તમને જલ્દી જ લાંબા અને સુંદર વાળ મેળવી શકો છો
વિટામિન-ઈ અને એલોવેરાનું આ મીક્ષરને વાળમાં લગાવો. તેનાથી તમારા વાળ પણ જાડા થશે, ને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ શકે છે.
આનાથી વાળજ લાંબા વાળ નહિ થાય પરંતુ તમારા વાળને મુલાયમ કરે અને તેમાં શાઇન આવે છે.
આ ઘરેલુ ઉપચાર કરવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર કરી શકાય છે.
કમરના લાંબા વાળ માટે પણ તમે આ વસ્તુઓ લગાવી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ