સીંલીગ ફેનમાં જો અવાજ આવતો હોય તો આ ઘરેલું ઉપાય અજમાવો


By Smith Taral06, Apr 2024 01:02 PMgujaratijagran.com

ઓઇલ ઉમેરો

સીલિંગ ફેન થોડું તેલ ઉમેરીને તમેં પંખાનો અવાજ બંધ કરી શકો છો. આમ કરવાથી તમને ફેનનું મેઈન્ટેનન્સ સારી રીતે કરી શકો છે

ધૂળ અને ગંદકીના કારણે પંખો ધીમો પડી જાય છે

પંખાને સમયાંતરે સાફ કરવો પણ જરૂરી છે, ક્યારેક ગંદકીનાના લીધે પણ પંખો અવાજ કરવાનું શરૂ કરે છે.

પંખા સાફ કરો

પંખાનું સાફ કરવુ પણ ખૂબ જરૂરી છે આમ કરવાથી તમે પંખાને લાંબા સમય સુધી ઉપયોગના લઈ શકો છો

ફેન કેનોપી ઠીક કરો

લૂઝ કેનોપી ઢીલું થઈ જવાના કારણે પણ પંખામાં અવાજનું કારણ બની શકે છે. તેને રિપેર કરવાથી પંખાનો અવાજ બંધ થઈ શકે છે.

નટ બોલ્ટ ચેક કરો

પંખામાં જો અવાજ આવતો હોય તો તેનો નટ બોલ્ટ ચેક કરો, અને તેને ફિટ કરો તેમાં થોડું તેલ ઉમેરો. આ સાથે મશીન પણ સારી રીતે કામ કરશે.

બેરિંગ ખરાબ થઈ શકે છે

લાંબા સમય સુધી પંખો ચાલુ રાખવાથી બેરિંગને નુકસાન થઈ શકે છે. જેના કારણે પંખામાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

ઇલેક્ટ્રિશિયનને જોડે રિપેર

જો પંખો વધુ પડતો અવાજ કરવા લાગે અને તેમાં કંઈ બળવાની સ્મેલ આવતી હોય તો તમને ઇલેક્ટ્રિશિયનને જોડે રિપેર કરવી લેવું જોઇએ

જો તમારો સીલિંગ ફેન પણ અવાજ કરી રહ્યો હોય તો આ રીતો અપનાવી શકાય છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

દૂધમાં પલાળીને મખાના ખાવાના આ 7 ફાયદા જાણી લો