Aadhar Card Address UpdateBy Jignesh Trivedi


By Jignesh Trivedi06, Jan 2023 09:58 PMgujaratijagran.com

UIDAIએ આપ્યો નવો વિકલ્પUIDAIએ યૂઝર્સને વગર એડ્રેસ પ્રૂફથી પોતાના આધાર કાર્ડના એડ્રેસને અપડેટ કરવાનો વિકલ્પ આપ્યો છે.

હેડ ઓફ ધ ફેમિલી આપશે મંજૂરીનવી પ્રક્રિયામાં ઘરના હેડની મદદથી તમે તમારા આધાર કાર્ડમાં એડ્રેસને અપડેટ કરી શકો છો.

જરૂરી હશે આ ડોક્યૂમેન્ટઆ માટે કેટલાંક ડોક્યૂમેન્ટ જરૂરી છે. જેમાં અરજી કરનાર અને પરિવારના હેડનું નામ અને તેના વચ્ચેના સંબંધને લઈને ડોક્યુમેન્ટ્સ જેમકે રાશન કાર્ડ, માર્કશીટ, લગ્નનું પ્રમાણપત્ર, પાસપોર્ટ વગેરે સામેલ છે.&

કોણ કોણ અરજી કરી શકે છેઆ એડ્રેસ અપડેટ કરવાનો હેતુ કોઈ વ્યક્તિના સંબંધીઓની મદદ કરવાનો છે, જેમની પાસે પોતાના નામે કોઈ જરૂરી દસ્તાવેજ નથી. જેમાં વ્યક્તિના બાળક, પતિ કે પત્ની, માતા-પિતા સામેલ છે.&

ઘણી જ અલગ છે પ્રોસેસએડ્રેસ અપડેટ કરવાનો નવો વિકલ્પ UIDAI દ્વારા નિર્ધારિત જૂની પ્રક્રિયાથી અલગ છે, જેમાં એડ્રેસના કોઈ પણ કાયદેસરના પ્રમાણનો ઉપયોગ કરી શકાય છે.

શા માટે જરૂરી છે આ પ્રોસેસઆ પ્રકારની સુવિધા દેશમાં અલગ-અલગ કારણોથી શહેરો અને અન્ય વિસ્તારમાં જતા લોકો માટે ફાયદાકારક છે.

આવી જ અન્ય સ્ટોરી જોવા માટે

Skin Care TIps: આ ખોરાક ચહેરા પરના ડાઘને ઘટાડે છે, આ સ્ટેપ અનુસરો