Skin Care TIps: આ ખોરાક ચહેરા પરના ડાઘને ઘટાડે છે, આ સ્ટેપ અનુસરો
By Jagran Gujarati06, Jan 2023 07:21 PMgujaratijagran.com
આજકાલ ખોટી લાઈફસ્ટાઈલને કારણે ચહેરા પરના ડાઘની સમસ્યા સામાન્ય થતી જાય છે. ફીકલ્સ ચહેરાની સુંદરતાને ઘટાડે છે. દરેક વ્યકિત ચહેરા પરના ડાઘથી છુટકારો મેળવવા માગે છે. તમારા આહરમાં કેટલાક ખોરાકને સમાવેશ કરીને તમે ફ્રીકલ્સને હરાવી શકો છો.
આના નિવારણ માટે કેવો ખોરાક લેવો જોઈએ તે ફેટના ઈન્ટરનેશનલ સેલિબ્રિટી ડાયટીશન અને ન્યુટ્રિશનિસ્ટ શિખ્ખા અગ્રવાલ શર્મા પાસેથી જાણીએએક્સપર્ટ ની રાય
&શરીરમાં મેલાનિન વધવાથી અને &ખોટી લાઈફસ્ટાઈલ અને ખોરાક ચહેરા પર ડાઘ પડે છે.ચેહરે પર કેમ થઇ છે ફ્રિકલ્સ
ન્યુટ્રિશનિસ્ટ શિખ્ખા અગ્રવાલ શર્મા જણાવે છે કે પિગમેટેશનને ઓછી કરવા માટે પોતાના આહારમાં ખાટા ફળો જેવા કે સંતરા અને સ્ટ્રબેરી શામેલ કરીવી જોઈએ. તેમાં વિટામીન સી મળી આવે છે, જે ત્વચાને સાફ કરે છે.ખાતા ફળ
ટમેટાંમાંથી વિટામીન સી મળે છે. તેની સાથે જ સ્વસ્થ ત્વચા માટે ખુબ ફાયદાકારક મનાય છે. તેના સેવનથી તમને &ડાઘની સમસ્યામાંથી રાહત મળશે.ટમેટાં
ડાઘની સમસ્યા ઓછી કરવા માટે પોતાના આહારમાં દહીં સામેલ કરવું જોઈએ. તેની અંદર ઘણા પોશક તત્વો મળે છે. જેનાથી ચહેરો સાફ થાય છે. દિવસમાં ઓછામાં ઓછું બે વાર દહીં ખાવું જોઈએ.દહીં ખાઓ
આહારમાં વિટમીન બી-9 યુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આ ખોરાક લોહીની અછતને પૂરી કરે છે. જે ફીકલ્સનું મુખ્ય કારણ છે.વિટામિન બી 9
આહારમાં લીલા શાકભાજી શામેલ કરવા જોઈએ. તેની અંદર વિટામીન 12 મળે છે, જેની અછતના કારણે ચહેરા પરની ફીકલ્સ આવા લાગે છે.&લીલું શાક
જો તમે ફીકલ્સની સમસ્યાથી પરેશાન છો તો તેને ઓછી કરવા માટે તમે આ ખોરાકને આહારમાં શામેલ કરી શકો છો.