Cheapest Bikes in Indiaઓછી કિંમતમાં દમદાર એન્જિનવાળા બાઇક્સ


By Kishan Prajapati06, Jan 2023 06:26 PMgujaratijagran.com

અત્યારે Bajaj Platina 110 ABS બાઇક લોન્ચ થઈ છે. તેની એક્સ શોરૂમ કિંમત 72,224 રૂપિયા છે.

આ બાઇકની એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં ABS સાથે આવતી એકમાત્ર બાઇક છે.

આ બાઇકને વિકલ્પ તરીકે તમે શોધી રહ્યા છો. તો તેને સરળતાથી ખરીદી શકો છો.

110cc સેગમેન્ટમાં Honda CD 110 Dream ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. તેની કિંમત 70,315 રૂપિયા છે.

તેમાં 8.67bhp અને 9.30Nm સાથે 109.51cc BS 6 એન્જિન સાથે છે. તેમાં&4 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડે છે.

આ બાઇકની કિંમત 71,354 રૂપિયા છે. કંપનીએ CT125Xમાં સિંગલ સિલિન્ડર 124.44cc મોટર છે. જેમાં આઉટપુટ 10.7bhp અને 11Nm છે. તેમાં પાંચ સ્પીડ ગિયરબોક્સ મળે છે.

ઇન્ડિયન માર્કેટમાં હીરો બાઇકનો આજે પણ ક્રેઝ છે. તે 7.91bhp અને 8.05Nmના આઉટપુટ સાથે 97.2ccનો પાવર જનરેટ&કરે છે.

આવી જ અન્ય સ્ટોરી જોવા માટે

Avneet Kaurએ પિંક કલરના મિની ડ્રેસમાં આપ્યો હોટ પોઝ