Avneet Kaurએ પિંક કલરના મિની ડ્રેસમાં આપ્યો હોટ પોઝ


By Kishan Prajapati06, Jan 2023 06:21 PMgujaratijagran.com

ડીવા આ ફોટોમાં પિંક કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

અવનીતે પિંક કલરના મિની ડ્રેસ સાથે પર્સ અને ચશમા કેરી કર્યા છે.

અલાદીન સિરિયલની યાસમીન આ ફોટોમાં સ્ટનિંગ પોઝ આપી રહી છે.

અવનીત તેના હીલ્સ સરખા કરતી હોય તેવા પોઝમાં સિઝલિંગ લાગી રહી છે.

એક્ટ્રેસ પોઝમાં સુંદર લાગી રહી છે. ફેન્સ કોમેન્ટ કરીને માઇન્ડ બ્લોઇંગ કહી રહ્યા છે.

અવનીતના કાતિલ ફિગર પર આ ડ્રેસ&ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

એક્ટ્રેસ ટીકૂ વેડ્સ શેરુ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે.

Anushka Sharma, Disha Patani સહિત આ માનુનીઓનો બૉલિવૂડમાં વાગે છે ડંકો