સ્કિન કેર માટે સૌથી જરૂરી સ્ટેપ હાઈડ્રેશન હોવું છે. શિયાળામાં લોગો વધારે પાણી નથી પીતા. જે સ્કિન માટે સારું નથી. એવામાં તમારે દરેક સિઝનમાં પુષ્કળ પાણી પીવું જોઈએ.
સ્કિનને એક્સફોલિએટ કરવી ખૂબ જ જરૂરી હોય છે. આ માટે તમે તમારી સ્કિન પ્રમાણે સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારી સ્કિનમાંથી એક્સ્ટ્રા ઓઈલ રિલીઝ નહીં થાય.
વધતી વય સાથે સ્કિનમાં ડ્રાયનેસ વધવા લાગે છે. એવામાં સ્કિનમાં નરમી જાળવી રાખવા માટે તમારે મોઈશ્વરાઈઝનો ઉપયોગ કરવો જોઈએ.
તમારે તમારા સ્કિનકેર રૂટીનમાં સનસ્ક્રીનને જરૂર સામેલ કરવી જોઈએ. જેનાથી તમે ખુદને સૂરજની હાનિકારક કિરણોથી બચાવી શકો છે. આ માટે SPF 30 ગુણો ધરાવતી સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.
સ્કિન કેર માટે આર્ગન ઑઈલ ફાયદેમંદ હોય છે. જે સ્કિનને હાઈડ્રેટ બનાવવામાં મદદ કરે છે. જેનાથી તમારી સ્કિન ટાઈટ અને ગ્લોઈંગ થશે. આ તેલથી હળવા હાથે ચહેરા પર મસાજ કરવી જોઈએ.
એવોકાડો ઑઈલ સ્કિનમાં કોલેજનને વધારવાનું કામ કરે છે. જે સ્કિનને ટાઈટ બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ ચહેરા પર નેચરલ નિખાર પણ આવે છે.