ઉનાળામાં ઘણા લોકોની ત્વચા ખૂબ જ તૈલી થઈ જાય છે.આ તકે તેમારે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ચાલો જાણીએ સ્કિન કેર કેવી રીતે કરવી જાઈએ.
ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે તૈલી ત્વચા ધરાવતા વ્યક્તિઓએ જેલ આધારિત લાઇટ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ.
ઉનાળામાં તમારે ટોનરનો ઉપયોગ કરવો જ જોઈએ.આ વધારાના તેલના ઉત્પાદનને પણ નિયંત્રણમાં રાખે છે.
ઉનાળામાં તૈલી ત્વચાની સંભાળ રાખવા માટે સ્ક્રબિંગ પણ જરૂરી છે.આ ત્વચામાંથી વધારાનું તેલ ઘટાડે છે.
જો તમારી ત્વચા તૈલી હોય તો ઉનાળામાં ફક્ત ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરવો જોઈએ.
તૈલી ત્વચા ધરાવતા વ્યક્તિઓએ ઓઈલ ફ્રી અથવા જેલ આધારિત સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.
જો તમારી ત્વચા તૈલી હોય તો તમારે ઉનાળામાં તેલયુક્ત ખોરાકથી દૂર રહેવું જોઈએ.
તૈલી ત્વચા ધરાવતા લોકોએ તેમના આહારમાં હેલ્ધી અને હાઇડ્રેટિંગ ખોરાકનો સમાવેશ કરવો જોઇએ.
તમે આ પદ્ધતિઓ દ્વારા તૈલી ત્વચાની સંભાળ રાખી શકો છો.સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.