વિનેગરમાં પેશામ મિલાવીને આ ટેસ્ટ કરી શકાય છે. જો રંગમાં કોઈ ફેરફાર જણાય, તો તમે ગર્ભવતી હોઈ શકો છો.
જો તમે પ્રેગ્નેન્ટ હશો, તો કાંચના ગ્લાસમાં યુરિન નાંખશો, તો થોડીવાર બાદ તેના પર સફેદ આવરણ જોવા મળશે. આવી સ્થિતિમાં તમે ગર્ભવતી હોઈ શકો છો.
બ્લીચ લો અને તેમાં પેશામ મિલાવી દો. જે બાદ તેમાં પરપોટા જોવા મળે, તો તે તમારા પ્રેગ્નેન્ટ હોવાનો સંકેત હોઈ શકે છે.
સફેદ ટૂથપેસ્ટમાં યુરિન સેમ્પલ મિલાવીને તમે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરી શકો છો. જો ટૂથપેસ્ટનો રંગ વાદળી થઈ જાય, તો સમજો તમે પ્રેગ્નેન્ટ છો.
કાંચના વાસણમાં એક સરખી માત્રામાં યુરિન અને ડેટૉલ મિલાવી લો. જો યુરિન ઉપર તરવા લાગે, તો સમજી જજો તમે ગર્ભવતી છો.
સાબુમાં યુરિન મિલાવવાથી જો પરપોટા થવા લાગે, તો તમારો પ્રેગ્નેન્સી ટેસ્ટ પોઝિટિવ હોઈ શકે છે.
કોઈ વાસમાં ખાંડ લઈને તેમાં થોડું યુરિન મિલાવી દો. જો ખાંડ એકબીજાને ચોંટી જાય, તો ગર્ભ રહ્યો હોવાનો સંકેત છે.