ડુંગળીને સંગ્રહિત કરવાનો પહેલો નિયમ છે કે તેને સૂર્યની ગરમીથી દૂર રાખો.
ડુંગળીને બગડતી અટકાવવા માટે, તેને પ્લાસ્ટિકની થેલીઓથી દૂર રાખવું હંમેશા સારું રહેશે.
ડુંગળીને ક્યારેય ફ્રિજમાં સ્ટોર ન કરવી તેને હંમેશા સૂકી અને હવાની અવરજવરવાળી જગ્યાએ રાખવી જોઈએ.
હંમેશા સૂકી અને ફ્લેકી ડુંગળી ખરીદો, ડુંગળી પર કોઈ ફોલ્લીઓ ન હોવા જોઈએ.
ફોતરા કાઢી કે સમારેલી ડુંગળી સ્ટોર કરવા માટે હવાચુસ્ત કન્ટેનરમાં અથવા ફ્રિજમાં સ્ટોર કરીને ફરીથી વાપરી શકાય છે.
ટ્રિક ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.