ઉનાળામાં લીલા વટાણા બજારમાં મળતા નથી.
જાણો લીલા વટાણાને લાંબા સમય માટે સ્ટોર કરવાની સાચી રીત.
તાજા અને લીલા વચાણાને ફોલીને નવશેકા પાણાથી ધોઈ લો, વટાણાને થોડી વાર હૂંફાળા પાણીમાં રાખો.તેનાથી તે નરમ થઈ જશે.
વટાણાને માત્ર 2 જ મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખો,નહિંતર તે બગડી શકે છે.આનાથી ઓછા કે વધુ સમય સુધી ન રાખો.
વટાણાને કોટનના કપડા પર સારી રીતે સૂકવી દો.જો વટાણા ભીના રહેશે તો તે સળી જશે.
વટાણાને થોડો સમય તડકામાં રાખો જેથી તેમાં રહેલ થોડો ભેજ પણ બાષ્પીભવન થઈ જાય.
જો તમે વટાણાને સાચવી રહ્યા હોવ તો ધ્યાન રાખો કે ખરાબ કે સડેલા વટાણાને સારા વટાણા સાથે ન રાખો.
વટાણાને લોક પોલિથીન બેગમાં પેક કરીને ફ્રીજમાં રાખો.
બીજી રીત- વટાણાને હવાચુસ્ત પાત્રમાં પેક કરીને ફ્રીજમાં રાખો.વટાણામાં બરફ જામશે નહીં અને તાજા રહેશે.
વટાણાના બોક્સને દર 10 દિવસે ખોલો અને હાથ વડે એક વાર હલાવો.
તમે પોલિથીન બેગ લઈ શકો છો અને તેને ટેપ વડે સીલ કરી શકો છો અથવા રબર બેન્ડ લગાવીને પણ સીલ કરી શકો છો.
વટાણાને માત્ર 6 મહિના માટે સ્ટોર કરો, જો વધુ હોય તો તે બગડી શકે છે.
ટિપ્સ ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.