જો તમે આદુ લસણની પેસ્ટને લાંબા સમય સુધી સ્ટોર રાખવા માંગતા હોવ, તો ફોલો કરો આ ટીપ્સ
આદુ લસણની પેસ્ટને આઈસ ટ્રેમાં ભરી દો. ત્તયારબાદ તેને પ્લાસ્ટીકમાં વ્રેપ કરી લો અને ફ્રીઝમાં સ્ટોર કરવા રાખી દો.
આદુ લસણની પેસ્ટને ઉપર થોડું રીફાઈન્ડ ઓઈલ નાખવાથી, પેસ્ટ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.
આદુ લસણની પેસ્ટમાં રીફાઈન્ડ ઓઈલ ઉમેરીને એયર ટાઈટ કન્ટેનરમાં મુકવાથી પેસ્ટ લાંબા સમય સુધી ટકી રહે છે.
આદુ લસણની પેસ્ટ બનાવતી વખતે તેમાં થોડું વિનેગર મેળવી લેવું અને કાચના જારમાં સ્ટોર કરી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે.
આદુ લસણની પેસ્ટને બટર પેપર પર ફેલાવીને તેને ફ્રીઝમાં સ્ટોર કરો. આનાથી આ પેસ્ટ 15-20 દિવસ સુધી ફ્રેશ રહેશે
આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.