લીલા વટાણાને લાંબા સમય માટે રાખો આ રીતે સ્ટોર


By Prince Solanki27, Dec 2023 04:44 PMgujaratijagran.com

લીલા વટાણા

તમે લીલા વટાણાને લાંબા સમય સુધી સ્ટોર રાખવા માટે તમે કેટલીક ટીપ્સ અનુસરી શકો છો.

વટાણાને કરવાના સ્ટેપ્સ

વટાણાને ધોતા પહેલા તેને સાફ પાણીથી ધોઈ નાખો. પછી તેને સ્ટોર કરો.

એરટાઈટ પાત્રમા સ્ટોર કરો

લીલા વટાણાને લાંબા સમય સુધી સ્ટોર કરી રાખવા માટે એરટાઈટ પાત્રનો ઉપયોગ કરો.

કાચના પાત્રમા રાખો

વટાણાને સૌથી પહેલા સાફ પાણીની મદદથી ધોઈ નાખો. ત્યારબાદ તેને એક કાચના પાત્રમા ભરીને એક અઠવાડિયા માટે ફ્રિજમા રાખો.

બાફેલા વટાણાને આ રીતે કરો સ્ટોર

બાફેલા વટાણાને ઠંડા થયા બાદ કપડા પર સૂકાવી લો ત્યારબાદ તેને સ્ટોર કરો.

પોલિથિનમા રાખો

તમે વટાણાને પોલિથિનની થેલીમા રાખીને એક અઠવાડિયા માટે રાખો.

સ્વાદિષ્ટ બરફી હવે ઘરે જ બનાવો, જાણી લો આ રેસિપી