Google તમારી બધી વાતો સાંભળી રહ્યું છે! બચાવવા માટે આ સેટિંગ તાત્કાલિક બંધ કરો


By Vanraj Dabhi01, Jul 2025 06:07 PMgujaratijagran.com

શું ગુગલ સાંભળી રહ્યું છે?

શું તમે જાણો છો કે ગૂગલ તમારી વાતચીત સાંભળે છે? ચાલો જાણીએ કે તમે આ કેવી રીતે શોધી શકો છો.

Chrome

આ ગુગલ ક્રોમમાં તમે સર્ચ કરી શકાય છે, ચાલો જાણીએ કેવી રીતે?

સ્ટેપ-1

તમારા મોબાઇલ પર ગૂગલ ક્રોમ ખોલો અને પછી ત્રણ બિંદુઓ પર ટેપ કરો.

સ્ટેપ-2

ત્રણ બિંદુઓ પર ટેપ કર્યા બાદ સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ-3

સેટિંગ્સમાં, સાઇટ સેટિંગ્સ પર ક્લિક કરો, અહીં તમને ત્રણ વિકલ્પો મળશે: કેમેરા, સ્થાન અને માઇક્રોફોન.

સ્ટેપ-4

તમારે આ ત્રણેય વિકલ્પો તાત્કાલિક બંધ કરી દેવા જોઈએ, નહીં તો તમારી વાતચીત લીક થઈ શકે છે.

સ્ટેપ-5

આ ત્રણ વિકલ્પોની મદદથી તમારો ડેટા ટ્રેક અને લીક થઈ શકે છે અને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

કર્વ્ડ ડિસ્પ્લે વાળા સૌથી સસ્તા 5G સ્માર્ટફોનની કિંમત કેટલી છે? જાણો