કર્વ્ડ ડિસ્પ્લે વાળા સૌથી સસ્તા 5G સ્માર્ટફોનની કિંમત કેટલી છે? જાણો


By Vanraj Dabhi27, Jun 2025 04:15 PMgujaratijagran.com

કર્વ્ડ ડિસ્પ્લે વાળા ફોન

આજે અમે તમને કર્વ્ડ ડિસ્પ્લેવાળા 5 સૌથી સસ્તા મોડેલ વિશે જણાવીશું.

લાવા બ્લેઝ કર્વ 5G

કર્વ્ડ ડિસ્પ્લેવાળા આ ફોનનું 8/128GB વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર 18,990 રૂપિયામાં મળે છે.

સેમસંગ ગેલેક્સી A52 5G

આ હેન્ડસેટનું 8/128GB મોડેલ, જે કર્વ્ડ ડિસ્પ્લે સાથે આવે છે, તે ફ્લિપકાર્ટ પર 20,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

ઓનર X9b 5G

આ ફોનનો 8/256GB વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર 22,989 રૂપિયામાં વેચાઈ છે.

લાવા અગ્નિ 2 5G

લાવાનો આ કર્વ્ડ ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન માત્ર 16,999 રૂપિયાની કિંમતે મળે છે, તેમાં તમને 8/256GB વેરિઅન્ટ મળશે.

OPPO F27 Pro Plus 5G

Oppo કંપનીનો કર્વ્ડ ડિસ્પ્લેવાળો આ ફોન 8GB/128GB વેરિઅન્ટ સાથે 18,999 રૂપિયામાં મળશે.

ધ્યાન આપો

આ માહિતી ફક્ત જાણકારી માટે છે, નવો ફોનની ખરીદી કરતા પહેલા લોકોના રિવ્યુ અને ફીડબેક ચોક્કસ લો.

એરટેલ કે જિયો, 349 રૂપિયામાં કોણ વધુ ડેટા આપશે?