જ્યારે LPG ગેસ સિલિન્ડરમાં રાંધણ ગેસ અચાનક અથવા ઝડપથી સમાપ્ત થઈ જાય છે, ત્યારે ઘણી મુશ્કેલીઓ થાય છે.
તમે રસોડામાં આ સ્માર્ટ ટ્રીક અપનાવીને રસોઈનો ગેસ બચાવી શકો છો.
ઘણા લોકો રસોઈ બનાવ્યા પછી માત્ર ગેસના ચૂલાનો વાલ્વ બંધ કરે છે,આ ખોટું છે.
રસોઈ કર્યા પછી સ્ટવની બોટલનો વાલ્વ ભંધ કરો અને પછી સિલિન્ડરનો વાલ્વ બંધ કરો. આનાથી ગેસ લીક થશે નહીં અને ખર્ચ ઓછો થશે.
ગેસ સ્ટવ પર ઢાંકણ ખુલ્લું રાખીને રસોઈ કરશો નહીં. તમે આ 5-7 મિનિટ માટે કરી શકો છો.
ઢાંકણ વગર ખુલ્લામાં રસોઈ કરવાથી વધુ ગેસનો વપરાશ થાય છે અને LPG સિલિન્ડર ઓછો ચાલે છે.
રસોઈ બનાવાતી વખતે તેને ઢાંકણ અથવા થાળીથી ઢાંકી દો. તેનાથી ગેસનો ઘણો બચાવ થશે.
પ્રેશર કૂકરમાં રસોઈ ઝડપથી બની જાય છે અને રાંધણ ગેસનો વપરાશ પણ ઓછો થાય છે.
જ્યારે તમે પુરીઓ અથવા તળેલી વસ્તુ બનાવવા માંગતા હોવ ત્યારે જ કડાઈનો ઉપયોગ કરો. તેનાથી રાંધણ ગેસનો બચાવ થશે.
સ્ટવ પર ગંદા કે બળેલા વાસણ રાખવાથી રાંધણ ગેસનો વપરાશ વધુ થાય છે.
રસોઈ કરતી વખતે હંમેશા સ્વચ્છ તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરો.તેનાથી ગેસનો વપરાશ ઓછો થાય છે.
ચા બનાવતી વખતે જરૂરી હોય તેટલું દૂધ અને પાણી નાખો. આનાથી વધારે ગેસ વપરશથી બચી શકાય છે.
ગેસના ચૂલા પર જરૂરી હોય તેટલો જ ખોરાક રાંધો. તેનાથી ગેસની ઘણી બચત થાય છે.
ટ્રીક ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.