આજકાલ મહેંદીની ઘણી સરળ ડિઝાઇન આવી છે. જેને તમે જાતે લગાવી શકો છો.તહેવાર પર હાથમાં શણગારેલી મહેંદી સુંદર લાગે છે.
મહેંદીઓમાં બોક્સ ડિઝાઇન પણ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે.બોક્સ મહેંદી ડિઝાઇન લગાવવામાં સરળ હોય છે અને હાથ પર સુંદર લાગે છે.
બોક્સ બનાવીને તેમાં ફૂલ અથવા અન્ય કોઈ ડિઝાઇન બનાવીને મહેંદી લગાવી શકો છો, આ ડિઝાઇન સુંદર લાગે છે.
જો તમે બોક્સ ડિઝાઇનમાં હેવી મહેંદી લગાવવા માંગતા હોવ તો આ સરળ ડિઝાઇન લગાવો.તેને લગાવવા માટે નાના બોક્સ બનાવીને મહેંદી લગાવો.
તમે ફૂલ આધારિત બોક્સ ડિઝાઇન પણ મૂકી શકો છો.આ ડિઝાઇન બેલ અને ફૂલ હેન્ડ સ્ટાઇલમાં લગાવી શકો છો.
બોલ્ડ અને ડાર્ક મહેંદી લગાવીને બોક્સ ડિઝાઇન કરો. તે હાથ પર સુંદર લાગે છે.
ડબલ બોક્સ બનાવીને ડિઝાઇન બનવો,તેમાં ફૂલ કે પાંદડાની ડિઝાઈન બનાવો.
એક બોક્સ બનાવો અને તેમાં વર્તુળ બનાવો. આ ડિઝાઇન બનાવવામાં ખૂબ જ સરળ છે અને સુંદર પણ લાગે છે.
બોક્સમાં બેલ ડિઝાઇન પણ બનાવી શકો છો.બોક્સ બનાવી તેમાં બેલ બનાવીને આંગળીઓ સુધી ડિઝાઇન બનાવી લો.આ ડિઝાઇન પણ સારી લાગે છે.
એક બોક્સ બનાવીને આખા હાથની મહેંદી લગાવો. આ ડિઝાઇન સુંદર દેખાશે . તમે તે જાતે અથવા કોઈ વ્યક્તિ દ્વારા કરાવી શકો છો.