જૂના ટૂથબ્રશને ફેંકવાની ભૂલ ના કરશો, આવી રીતે કરો રીયુઝ


By Sanket M Parekh01, Jul 2023 04:03 PMgujaratijagran.com

બોટલ સાફ કરો

જો તમારું બ્રશ જૂનું થઈ ગયું હોય, તો તેને ફેંકવાની જગ્યાએ તમે પાણીની બોટલ સાફ કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. તેના હેન્ડલને મોટું કરવા માટે કોઈ લાકડી અથવા પ્લાસ્ટિકની દાંડીની મદદ લઈ શકો છો.

જ્વેલરી સાફ કરો

દરરોજ પહેરવામાં આવતી જ્વેલરી અનેક વખત કાળી પડી જાય છે. એવામાં તમે તેને પાણીમાં પલાળીને જૂના બ્રશની મદદથી સાફ કરી શકો છો.

ટાઈલ્સ સાફ કરો

જો તમારું ટૂથબ્રશ જૂનું થઈ ગયું હોય, તો તમે તેનો ઉપયોગ તમારા બાથરૂમને સાફ કરવા માટે પણ કરી શકો છે. બ્રશનો ઉપયોગ ટાઈલ્સ ચમકાવવા માટે કરી શકાય છે.

કુકરનું ઢાંકણું સાફ કરો

તમે જૂના બ્રશથી કુકરના ઢાંકણાને પણ સાફ કરી શકો છે. જેનાથી ઢાંકણા પર સિટીની આસપાસ લાગેલી ગંદકી સરળતાથી સાફ કરી શકાય છે.

નળ સાફ કરો

જો તમારા રસોડા અથવા બાથરૂમનો નળ ગંદો થઈ ગયો હોય, તો તેને બ્રશથી સાફ કરી શકો છો. નળની જાળી ટૂથબ્રશની મદદથી સરળતાથી સાફ થઈ જશે.

જાળી સાફ કરો

જો તમારા ઘરની કોઈ બારીમાં જાળી લગાવેલી છે, તો તેને બ્રશની મદદથી સાફ કરો. બારીની જાળીમાં ફસાયેલી નાની-નાની રજકણ બ્રશની મદદથી નીકળી જશે.

નખ સાફ કરો

જૂના બ્રશને તમે નખ સાફ કરવા માટે પણ ઉપયોગ કરી શકો છે. કોઈ સૉફ્ટ ટૂથબ્રશની મદદથી તમે તમારા નખની અંદરની ગંદકીને પણ સાફ કરી શકો છો.

કોમ્પ્યૂટરના કીબોર્ડને સાફ કરો

કોમ્પ્યુટરના કીબોર્ડને સાફ કરવા માટે પણ તમે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છે.

HDFC હવે હોમ લોનથી બની વિશ્વની ચૌથા ક્રમની સૌથી મૂલ્યવાન બેંક