HDFC હવે હોમ લોનથી બની વિશ્વની ચૌથા ક્રમની સૌથી મૂલ્યવાન બેંક


By Nileshkumar Zinzuwadiya01, Jul 2023 03:08 PMgujaratijagran.com

સૌથી મૂલ્યવાન

HDFC લિમિટેડનું HDFC બેંકમાં વિલિનીકરણ બાદ પ્રથમ વખત કોઈ ભારતીય બેંક વિશ્વની સૌથી મૂલ્યવાન બેંકની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

ચોથા ક્રમની સૌથી બેંક

HDFC બેંક માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ જેપી મોર્ગન ચેસ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના તથા બેંક ઓફ અમેરિકા બાદ ચોથી સૌથી મોટી ધિરાણકર્તા બની ગઈ છે.

મૂડીકરણ 172 અબજ ડોલર

લિવિનિકરણ બાદ HDFCનું બજાર મૂડીકરણ આશરે 172 અબજ ડોલર થઈ જશે, 12 કરોડ ગ્રાહકો બની જશે, જે જર્મનીની કુલ વસ્તી કરતા પણ વધારે છે.

ભારતમાં પણ મજબૂત

HDFC બેંકે બજાર મૂડીકરણની બાબતમાં ICICI બેંક અને ભારતીય સ્ટેક બેંકને પાછળ રાખી દીધા છે. આ ઉપરાંત ભારતમાં પણ કંપનીનો દબદબો વધી જશે.

ફટાફટ કરો પાન-આધારને લિંક કરો, 1લી જુલાઈથી મુશ્કેલી વધી શકે છે