રસોડામાં સ્વાચ બાર્ડ, દિવાલો, છત,એક્ઝોસ્ટ ફેન,છાજલીઓ અને કમ્પાર્ટમેન્ટને અત્યંત ગંદા અને ચીકણા તેલના ડાઘ થઈ જાય છે, આ ચિંતાનાકારણે તમારું રસોડું ખૂબ જ અસ્વચ્છ લાગે છે.
જો તમે તેને તરત જ સાફ ન કરો તો તેલ અને ગ્રીસના ડાઘ ખૂબ જ હઠીલા સ્ટેનમાં ફેરવાઈ શકે છે. આ કિચન ક્લિનિંગ ટિપ્સ વડે કિચનમાંથી ગ્રીસ અને તેલના ડાઘ દૂર કરો.
સફેદ વિનેગર એક ઉત્તમ સફાઈ વિકલ્પ છે. આ માત્ર રસોડાને જંતુમુક્ત કરશે નહીં પરંતુ તાજા તેલના ડાઘ પણ દૂર કરવામાં મદદ કરશે. તે ધુમાડાના ડાઘને ખૂબ સારી રીતે સાફ કરે છે.
ગરમ પાણીમાં ડૂબેલા કપડાથી ડાઘ સાફ કરો, પછી 1 કપ ગરમ પાણીમાં 1/2 કપ વિનેગર નાખો. આ દ્રાવણમાં સ્પોન્જ ડૂબાવો અને તેલના ડાઘને ઘસવાથી દૂર થાય છે.
તમે તેલ અને ગ્રીસ જેવા કઠિન ડાઘને સાફ કરવા માટે રાંધવાના વનસ્પતિ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.તેલમાંથી તેલ કેવી રીતે સાફ કરવું તે જાણી લો.
રસોડામમંથી હઠીલા તેલ/ગ્રીસના ડાઘ સાફ કરવા માટે, કાગળના ટુવાલ પર થોડું વનસ્પતિ તેલ નાખો અને ડાઘને ઘસો.આમ કરવાથી કેટલાક ડાઘ દૂર થઈ શકે છે.
રસોડાની સફાઈ માટે તેલયુક્ત સપાટ પર અડધા લીંબુના ટુકડા વડે ઘસો, સોડા વોટરમાં કપડું બાળીને તેને સાફ કરો. જો માટી સપાટી ગમદી હોય ચો લીંબું પણ લગાવી શકાય છે.
1 કપ ગરમ પાણીમાં 2 ચમચી ડીશ વોશિંગ લિક્વિડ મિક્સ કરો. તેમાં સ્પોન્જ ડૂબાવો અને તેને ડાઘવાળી જગ્યાઓ પર ઘસો. પછી ભીના કપડાથી સપાટી સાફ કરો.
રસોડામાં તેલ અને ગ્રીસના ડાઘ પર મીઠું નાખીને થોડીવાર માટે આમ જ રહેવા દો જેથી તે ગમદકીને શોષી સલે પછી બોરેક્સ સોલ્યુંશનનો છંટકાવ કરો. તેને ભીના કપડાથી સાફ કરો.
બેકિંગ સોડા પણ એક ઉત્તમ સફાઈ વિકલ્પ છે જે રસોડામાં એકદમ ક્લિન કરવમાં મદદ કરે છે. આનાથી તેલના ડાઘ સરળતાથી સાફ કરી શાકાય છે.
તેલયુક્ત સપાટીને સાફ કરવા માટે 1 કપ ગરમ પાણીમાં 1 કપ બેકિંગ સોડાને મિક્સ કરો. તેમાં સ્પોન્જ ડૂબાડો. આ સ્પોન્જથી તેલના ડાઘને હળવા હાથે સાફ કરો.
દારૂ સાથે મીઠું સારી રીતે મિક્સ કરો. તેને તેલ અને ગ્રીસના ડાઘ પર સારી રીતે ઘસો. પછી ભીના કપડા વડે લૂછી લો, ડાઘ સાફ થઈ જશે.
આ સ્માર્ટ કિચન હેક્સ અપનાવીને તમે તમારા રસોડાને ગંદા તેલ અને ગ્રીસના ડાઘથી ચોક્કસ બચી શકો છો. સાથે જ તમારું રસોદું પણ ખૂબ જ સ્વચ્છ દેખાશે.
આ સરળ ટિપ્સથી તમે સરળતાથી રસોડામાં તેલ અને ગ્રીસના ડાઘ દૂર કરી શકો છો. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.