હોમમેઇડ અથાણાંમાંથી વધારાનું મીઠું દૂર કરવા આ ટિપ્સ ફોલો કરો


By Vanraj Dabhi28, Mar 2024 12:48 PMgujaratijagran.com

અથાણાંની ટીપ્સ

અથાણાંમાં મીઠું વધી જાય તો શું કરવું? અથાણાંમાં મીઠું કેવી રીતે ઠીક કરવા માટે અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.જેની મદદથી તમે અથાણાંમાંથી વધારાનું મીઠું દૂર કરી શકો છો.

લસણનું અથાણું નાખો

જો અથાણામાં મીઠું વધી જાય તો તમે મીઠા વગર લસણનું અથાણું બનાવીને તેમાં મિક્સ કરી શકો છો. આનાથી તમારા અથાણામાં મીઠું ઓછું થશે અને અથાણાનો સ્વાદ પણ વધશે.

વિનેગર ઉમેરો

તમારા અથાણાંમા મીઠું વ્યવસ્થિત કરવા માટે તમે અથાણામાં ઘરે બનાવેલ શેરડીના વિનેગર ઉમેરીને તેને સંતુલિત કરી શકો છો.

લીંબુનો રસ

કેટલાક અથાણાંમાં તમે લીંબુનો રસ ઉમેરીને તેમાં વધી ગયેલી મીઠાની માત્રાને બરાબર કરી શકો છો.

ટિપ્સ ફોલો કરો

જો તમારા અથાણામાં વધુ પડતું મીઠું હોય,તો તમે અહીં જણાવેલી ટિપ્સને ફોલો કરીને તેને સંતુલિત કરી શકો છો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં શરીરના પરસેવાની દુર્ગંધ દૂર કરવાના ઘરેલું ઉપાય