વારંવાર ઇન્ફેક્શન અને થાક લાગે તો આ વસ્તુનું સેવન કરો, દૂર થશે વિટામીન Aની ઉણપ


By Kishan Prajapati23, Feb 2023 09:35 PMgujaratijagran.com

વિટામીન A કેમ જરૂરી

વિટામીન A શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તેનાથી ઘણી બીમારીઓ લડવામાં મદદ કરે છે.

ગંભીર મુશ્કેલી

વિટામીન Aની ઉણપ હોવાને લીધે તમે ગંભીર બીમારીનો શિકાર થઈ શકો છો. અમે તમને જણાવીએ કે વિટામીન Aની ઉણપના કયા કયા લક્ષણો છે.

વિટામીન Aની ઉણપના લક્ષણો

ડ્રાઇ સ્કિન, થાક, આંખમાં ઓછું દેખાવું, શારીરિક વિકાસ ના થવો, ઇન્ફેક્શન થવા જેવા મહત્ત્વપૂર્ણ લક્ષણ જોવા મળે છે.

ગાજર ખાવા

ગાજર વિટામિન Aનો રિચ સોર્સ છે. શરીરમાં વિટામીન Aની ઉણપ દૂર કરવા દરરોજ ગાજરનું સેવન કરવું જોઈએ.

કોળાનું સેવન કરવું

કોળામાં ઘણાં પ્રકારના પોષક તત્ત્વો હોય છે. જેમાં મુખ્ય બીટા કેરોટીન હોય છે. જેમાં વિટામીન A મળે છે.

ડાયટમાં ટમેટા

ટમેટામાં વિટામીન A ભરપૂર પ્રમાણમાં હોય છે. તે એન્ટીઓક્સીડન્ટ ગુણોથી ભરપૂર છે. વિટામીન Aની પૂર્તિ માટે ટમેટું ખાઈ શકાય છે.

સપનામાં આ વસ્તુ જોવા મળે તો સમજવું ધનલાભ ચોક્કસ થશે