બ્લોટીંગની સમસ્યામાં આ વસ્તુઓનું સેવન કરો, રાહત મળશે


By Smith Taral03, Aug 2024 06:12 PMgujaratijagran.com

આદુ

આદુમાં જીંજરોલ હોય છે જે તમને પાચનમાં મદદ કરે છે અને બ્લોટિંગ જેવી સમસ્યામાં રાહત આપે છે

કેળા

કેળામાં રહેલું પોટેશિયમ શરીરને હાયડ્રેટેડ રાખવામા મદદ કરે છે, આનથી બ્લોટિંગ જેવી સમસ્યાથી પણ બચી શકાય છે.

કાકડી

કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે આનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. આ આંતરડામાં થતા સોજામાં પણ રાહત આપે છે

પપૈયા

પપૈયામાં હાજર પપૈન પાચનમાં મદદ કરતા એન્ઝાઇમને પ્રોત્સાહન આપે છે અને પાચનમાં મદદ કરે છે.

વરીયાળી

વરિયાળીના દાણા ચાવવાથી જઠરના માર્ગને શાંત કરી શકાય છે. આ માટે તમે વરિયાળીનું પાણી અથવા ચા પણ પી શકો છો

રોજ તજનું પાણી પીવાથી મળશે આ અઢળક ફાયદા, ચાલો જાણીએ