હળદરનો ઉપયોગ દરરોજ આપણા રસોઈમાં કરતા હોઈએ છે, પરંતુ વરસાદની મોસમમાં ભેજના કારણે તેમાં જંતુઓ પડવાની શક્યતા વધે છે. આ પ્રકારના નુકસાનથી બચાવવા માટે કેટલીક સરળ અને અસરકારક રીતો અપનાવી શકો છો. આવો જાણીએ
હળદર પાવડરને હવાચુસ્ત કન્ટેનરમાં રાખો જેથી ભેજથી બચી શકે.
હળદરના પાવડરમાં સૂકા લીમડાના પાન નાખો, જે જંતુઓને દૂર રાખશે.
લીમડાના પાન દર 3-4 અઠવાડિયામાં બદલતા રહો જેથી તેનું લાંબા સમય સુધી ફ્રેશ રહે છે
ભેજ હટાવવા માટે હળદરને તડકામાં સૂકવતા રહો, આ તેને બગડવાથી બચાવશે.
હળદરને ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરો જેથી તેને ભેજ ન લાગે
હળદરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે વેક્યૂમ પેકેજિંગનો ઉપયોગ કરો.
હળદરને ફ્રીજમાં સ્ટોર કરો, અને હવાચુસ્ત કન્ટેનરનો ઉપયોગ કરવાનું ના ભૂલો.