ગાડીમા બેસતા જ થાય છે ઉલ્ટી, અપનાવો આ ઉપાય


By Hariom Sharma06, Dec 2023 02:18 PMgujaratijagran.com

કારમા ઉલ્ટી આવવી

ઘણા લોકોને કારમા બેસતાની સાથે જ ઉલ્ટીની સમસ્યા થાય છે. આ સમસ્યા મુસાફરીની મજા પણ બગાડે છે.

ઉલ્ટીથી બચવાના ઉપાયો

જો તમને પણ મુસાફરી કરતા સમયે ઉલ્ટી થાય છે તો આ ઉપાયોને અપનાવી શકો છો. આ ઉપાયોને અમલમા મૂકવાથી મુસાફરી સારી રહે છે.

મોશન સિકનેસની દવા

સફરમા ઉલ્ટીથી બચવા માટે તમે સફર શરુ થયાના 1-2 ક્લાક મોશન સિકનેસની દવા લઈ શકો છો.

યોગ્ય સીટની પસંદ કરો

ઘણીવાર ખોટી સીટ પર બેસવાથી પણ ઉલ્ટીની સમસ્યાથી થતી હોય છે. આ માટે તમે એવી સીટ પર બેસી શકો છો જ્યાં તમને ઉલ્ટી થવાની શક્યતા ઓછી હોય.

પુસ્તક ન વાંચો

જો તમને મોશન સિકનેસની સમસ્યા છે તો ચાલતી કારે ક્યારેય પુસ્તક વાંચશો નહીં. આ માટે તમે કારમા બેઠા બેઠા જ દૂરની વસ્તુઓને જોઈને તમારા મનને ભટકાવી શકો છો.

કાર ઊભી રાખી ઉતરી જાઓ

જો સફરમા ઉલ્ટીની સમસ્યા વધારે જણાય તો તરત જ કારને ઊભી રાખીને ઉતરી જવુ જોઈએ. આ કરવાથી થોડો સારો અનુભવ થાય છે.

કાળી મિર્ચ અને લંવિગ ચૂસો

સફરમા ઉલ્ટીની સમસ્યાથી બચવા માટે તમે સફર દરમિયાન કાળી મિર્ચ અને લંવિગ ચૂસો. આ ઉપાયની અસર તરત જ જોવા મળશે.

તાજી હવા લો

જો તમને સફર દરમિયાન ઉલ્ટીનો અનુભવ થાય તો કારનો કાચ ખોલીને તાજી હવા લઈ શકો છો. આમ કરવાથી તમને રાહત મળશે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

ઓવરઈટીંગથી બચવા માટે કરો આ ઉપાય