તમારા ઘરમાંથી ઉંદરોને દૂર કરવા માટે આ અદ્ભુત ટિપ્સ અજમાવો


By Smith Taral14, Mar 2024 03:21 PMgujaratijagran.com

ઘરમાંથી ઉંદરોને દૂર કરવા તે ખૂબ જ જરુરી જાય છે કારણ કે તેનાથી બીમારીઓ થવાની શક્યતા રહે છે. આ બધી સમસ્યાઓથી બચવાના ઘણા રસ્તાઓ છે. આજે આપણે કેટલીક એવી ટિપ્સ વિશે જાણીશું જેની મદદથી તમે ઉંદરોને માર્યા વિના જ ઘરમાંથી ભગાડી શકો છો.

પેપરમીંટ

ઉંદરોને પીપરમિન્ટની ગંધ જરાય નથી ગમતી. જો તમે ઘરના દરેક ખૂણામાં કપાસમાં પીપરમિન્ટ નાખશો તો ઉંદરો જાતે જ ભાગી જશે.

તમાકુ

તમાકુનો ઉપયોગી તમે ઘરમાંથી ઉંદરોને ભગાડવામાં માટે કરી શકો છે,આ એક નશીલા પદાર્થ છે જેનું સેવન કરવાથી ઉંદરો બેભાન થઈ જાય છે.

ફુદીનાના પાન

ફુદીનાના પાનની ગંધ પણ ઉંદરો સહન કરી શકતા નથી. ફુદીનાના પાન ઉંદરના દરની બહાર રાખી દો, આનાથી ઉંદરો બહાર આવશે અને ફરીથી તમારા ઘરની નજીક ફરી ક્ચારેય નહીં આવે.

કાળા મરી

જો તમે ઉંદરોને ઘરમાંથી ભગાડવા માંગતા હોવ તો કાળા મરીના દાણા જ્યાં તેઓ રહે છે ત્યાં નાખી દો. આનાથી દૂર ભાગશે

લાલ મરચું

ઉંદરોને ભગાડવા માટે લાલ મરચું પણ બેસ્ટ ઓપ્શન છે. જ્યાં ઘરની જે જગ્યાઓ પર ઉંદરોનો રહેતા હોય છે ત્યાં તેનો છંટકાવ કરી દો, ઉદરો કદી નહીં આવે.

ફટકડી

ફટકડી ઉંદરોનો બિલકુલ પસંદ નથી છે. આ માટે ફટકડીના પાઉડરનું સોલ્યુશન બનાવીને બિલી પાસે છાંટી લો. ઉંદરોને ભગાડવાનો આ એક સરળ ઉપાય છે.

તજ

તજની સુગંધથી ઉંદરો ભાગી જાય છે. તેથી, જો તમે ઇચ્છો તો, તમે ઘરે તે સ્થાનો પર તજના પાન રાખી શકો છો જ્યાં ઉંદરો વધુ આવે છે.

ગુજરાતી નાસ્તા ખાવાના શોખીન છો, તો અમદાવાદની આ જગ્યાઓ છે બેસ્ટ