વાળ ખરતા રોકવા માટે અપનાવો આ રીત


By Kisankumar Sureshkumar Prajapati19, Jul 2023 03:55 PMgujaratijagran.com

વાળ

ઘણીવાર લોકોના માથાના વાળ ખરે છે. ત્યારે આ સમસ્યા દૂર કરવા માટે અમે તમને કેટલાક ઉપાયો વિશે જણાવીએ.

મેથી

વાળના ઘાટા કરવા માટે એક વાસણમાં પાણી લઈને તેમાં મેથીના દાણા મિક્ષ કરવા. આ પછી લગભગ 5થી 10 મિનિટ સુધી તેને ગરમ કરો.

એલોવેરા

વાળ ચમકદાર બનાવવા માટે એલોવેરા ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવાથી વાળ ખરતા રોકી શકાય છે.

રોઝમેરી ઓઇલ

રોઝમેરી ઓઇલમાં એન્ટી ઇન્ફેમેટરી ગુણ હોય છે. તે સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશનને વધારે છે. જેનાથી વાળ ઉગવા લાગે છે.

પિપરમિન્ટ ઓઇલ

પિરપમેન્ટ ઓઇલનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવારની સાથે વાળને ખરતા રોકવા માટે કરવામાં આવે છે. અઠવાડિયામાં બેવાર હળવા હાથે મસાજ કરવું.

આંબળા

વાળને ખરતા રોકવા માટે તેને બીજીવાર ઉગાડવા માટે આંબળાના તેલનો ઉપયોગ કરવો. આ ઉપરાંત આંબળા ખાવાથી પણ સ્વાસ્થ્ય સારું રહે છે.

રીઠા

રીઠાને રાતે પલાળી દેવા અને સવારે વાળને ધોતી વખતે શેમ્પૂની જેમ તેનો ઉપયોગ કરવો. તેનાથી વાળ ઉગવા લાગે છે.

મસાજ કરવું

પોતાની આંગળીઓને સ્કેપ પર પ્રેસ કરી પાંચ મિનિટ સુધઈ મસાજ કરતા રહેવું. તેનાથી વાળ ઝપડથી ઉગે છે.

ગુલાબજળ ત્વચાની સાથે સ્વાસ્થ્યને પણ સારૂં રાખે છે