આવી રીતે ઘરેજ બનાવો વિટામીન-Cની ક્રીમ, ચહેરા પર આવશે ગ્લો


By Smith Taral10, Feb 2024 01:31 PMgujaratijagran.com

બજારમા વિવિધ બ્રાન્ડની ઘણી બધી વિટામીન-Cની ક્રીમ ઉપલબ્ધ છે, પણ શુ તમે જાણો છો આવીજ ક્રીમ તમે ઘરે પણ બનાવી શકો છો. આ માટે તમારે થોડીજ સામગ્રીની જરૂર છે.

આ છે સામગ્રી

આ માટે તમારે એક ચમચી વિટામીન-C, ચાર ચમચી એલાવેરા જેલ, એક ચમચી વિટામીન- E, અને 2- ચમચી નારીયેળનુ તેલ.

જેલ અને પાવડરને મેળવો

વિટામીન-Cની ક્રીમ બનાવતા પહેલા બંને વસ્તુઓને ભેગી કરી લો, ત્યાર પછી એલાવેરા જેલ અને પાવડરને એક સાથે મેળવો.

વિટામીન- E ઓઈલ અને નારીયેળ તેલ

ત્યારપછી આ મીક્સરમાં વિટામીન-E ઓઈલ અને નારીયેળ તેલને મેળવો. આને ત્યાસુધી મેળવો જ્યા સુધી બરાબર મીક્સ ના થઈ જાય

You may also like

દહીંનો ઉપયોગ કરવાની 6 અનોખી રીત જાણી લો સ્વસ્થ રહેશે વાળ અને ત્વચા

ચા કે કોફી, તમારી ત્વચા માટે કયું છે સૌથી સારુ?

ફેસ મસાજ

જો તમે સ્કીન પર ગ્લો લાવવા માંગતા હોવ તો પહેલા ફેસને સારી રીતે ધોઈ લો, પછી ક્રીમથી ફેસ પર હળવા હાથે મસાજ કરો.

રોજ રાત્રે લગાવો

ક્રીમને ને ડાઈરેક્ય સનલાઈટમાં ના મુકવી, આને દરરોજ રાત્રે લગાવો. આ લગાવતા પહેલા તેનો પેચ ટેસ્ટ જરૂરથી કરો.

ડીસ્ક્લેમર

આમા આપલે માહીતી એ સામાન્ય જાણકારી આધારીત છે, જેનું ધ્યાન દોરવું

આવીજ અન્ય સ્કીનકેર સ્ટોરી વાંચવા માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.

કાળી મરીનુ પાણી પીવાથી મળશે આ ફાયદા