કોબી અને ગાજર છીણેલું,મીઠું,કેપ્સિકમ,પનીર,બાફેલા બટાકા,કોર્ન ફ્લોર,મેંદાનો લોટ,ચીલી સોસ,સોયા સોસ,ટામેટા કેચઅપ,ચીલી વીનેગર,લીલા મરચા,ચાઈનીઝ મસાલો,મરી પાઉડર,તેલ.
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો અને પછી વેજીસ અને પનીરને ખમણી લો.
હવે તેને મિક્સ કરી પછી તેમાં મરી પાઉડર,ચાઈનીઝ મસાલા,મરચા,કોથમીર,મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેને ઓવલ શેપ આપો અને પછી આઈસ્ક્રીમ સ્ટીક ભરાવી લો.
હવે એક કડાઈમા તેલ ગરમ કરી તેમાં નાખીને ગાલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
હવે એક ચાઈનીઝ વોકમા તેલ નાંખી ચાઈનીઝ સોસ બનાવી લો.
સ્પ્રિંગ ડુંગળી ગાર્નિશ કરીને ગરમ લોલીપોપનો આનંદ માંણો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.