પરફેક્ટ મસાલા ચા કેવી રીતે બનાવવી? જાણી લો સરળ રેસીપી


By Vanraj Dabhi26, Jan 2024 11:11 AMgujaratijagran.com

મસાલા ચા

ભારતમાં દરેક લોકોને મસાલા ચા પીવી ગમે છો. મસાલા ચાઈનો સ્વાદ તેને મુજબ વિશ્વના બીજા શ્રેષ્ઠ નોન-આલ્કોહોલિક પીણાનું બિરુદ મેળવ્યું છે.

પરફેક્ટ ચા બનાવો

જો તમે તમારા અને તમારા મહેમાનો માટે પરફેક્ટ મસાલા ચા બનાવવા માંગો છો,તો અમે અહીં એક સરળ રેસીપી જણાવીએ છીએ.

જરૂરી વસ્તુઓ

પાણી,ચા પત્તી,દૂધ,સૂકું આદુ,એલચી,તજ,કાળા મરી અને વરિયાળીના બીજની જરૂર પડશે.

પાણી ઉકાળો

એક પેનમાં એક કે બે કપ પાણી ઉકાળો.

મસાલાને પીસી લો

હવે જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે બધા મસાલા લઈને તેને ઝીણા પીસી લો.

ચા પત્તી ઉમેરો

ઉકળતા પાણીમાં તમે બનાવેલ મસાલા મિશ્રણની એક ચમચી ચાની પત્તી ઉમેરો અને તેને થોડું વધુ ઉકળવા દો.

દૂધ ઉમેરો

હવે તેમાં તમારા સ્વાદ મુજબ એક કપ દૂધ અને ખાંડ ઉમેરો અને બધું મિક્સ કરો. આને બીજી પાંચ મિનિટ ઉકાળો.

ગરમાગરમ પીવો

તૈયાર છે તમારી પરફેક્ટ મસાલા ચા. તેને તમારા મનપસંદ નાસ્તા અને પકોડા સાથે ગરમાગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રશ્મીકા મંદાના સાડી લૂકને જોઈને કહેશો, Wow..! જૂઓ તસવીરો