માત્ર સાઉથમાં જ નહી પરંતુ બોલીવૂડમાં પણ અભિનયથી પોતાનો પરચમ બતાનનાર રશ્મીકા મંદાની ફેશન પણ એટલીજ સુંદર છે. આ સ્ટોરીમા તમે એમના કેટલાક સાડી લૂક જોશો, જેમા એનિમલ ફિલ્મની અભિનેત્રી એલીગન્ટ લાગી રહી છે. તમે આમના આ લૂકથી ફેશન આઈડ્યાસ લઈ શકો છો.
નિયોન કલરની સાડીંમાં સ્લીવલેસ બ્લાઉઝ સાથે રશ્મિકા ખૂબ જ આકર્ષક લાગી રહી છે. એની ઉપર હેવી ઇયરિંગ્સ અને લો પોની આ લુકને ક્લાસી ટચ આપી રહ્યો છે.
રશ્મિકા મંદાના લાઈટ પીચ રંગની બુટા વર્ક સાડીમાં ખૂબ જ એલીગન્ટ લાગી રહી છે. તમે ઇવેન્ટ્સ અને ફંક્શન્સ માટે આ લૂક ટ્રાય કરી શકો છો
બ્લેક બ્લાઉઝ સાથે બ્લેક શિફોન સાડીમાં રશ્મિકા ક્લાસી લાગી રહી છે. રશ્મિકાએ સ્ટોન વર્ક ચોકર પહેરીને. આ લુકને કમ્પ્લીટ કર્યો છે
પર્પલ કલરની સિલ્ક સાડીમાં સ્માઈલ કરી રહેલી રશ્મિકા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તમે કોઈ ટ્રેડીશનલ ઈવેન્ટમા આ લૂક રીક્રીએટ કરી શકો છો
બેકલેસ બ્લાઉઝ સાથે બ્લેક ગોલ્ડન મિક્સ સાડીમાં રશ્મિકા પ્રભાવશાળી લાગી રહી છે. ફંક્શનમાં અલગ ફેશન ટ્રાય કરવા માંગતા હોવ તો લુકથી પ્રેરણા લઈ શકો છો.
ક્રીમ રંગની મિરર વર્ક સાડીમાં રશ્મિકા અદભૂત લાગી રહી છે. તમે પાર્ટીઓ અને ઇવેન્ટ્સમાં પણ આવો લુક અપનાવી શકો છો.
રશ્મીકા મંદાના સાડી લૂકથી તમે આઈડયાઝ લઈ શકો છો, અને તમારી ફેશન ગેમ અપ કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ